કોઈપણ ત્રિકોણ $ABC$ માં, જો $a: b: c = 2: 3: 4$ હોય, તો $R: r =$

  • A
    $8: 3$
  • B
    $16: 9$
  • C
    $5: 16$
  • D
    $16: 5$

Explore More

Similar Questions

જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $2 : 3 : 7$ હોય,તો બાજુઓનો ગુણોત્તર કેટલો થાય?

જો $\Delta = a^2 - (b - c)^2$ એ $\triangle ABC$ નું ક્ષેત્રફળ હોય,તો $\tan A$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે $b=\sqrt{3}$,$c=1$,અને $m \angle A=30^{\circ}$ હોય,તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો કયો છે ($^{\circ}$ માં)?

ત્રિકોણ $ABC$ માં,જો $r_1 : r_2 = 3 : 4$ અને $r_2 : r_3 = 2 : 3$ હોય,તો $a : b : c =$

$\triangle ABC$ માં,જો $\frac{1}{r_1}, \frac{1}{r_2}$ અને $\frac{1}{r_3}$ સમાંતર શ્રેણીમાં હોય,તો $r_2 : r =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo