સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 18$ અને $BD = 24$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

  • A
    $45$
  • B
    $60$
  • C
    $65$
  • D
    $20$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $\frac{AM}{MB} = \frac{4}{5}$ અને $NC = 2.5$ હોય,તો $AN$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $a = 9$ અને $c = 12$ હોય,તો $b = \dots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ મધ્યગા છે. જો $AB = 15$ અને $BM = 12.5$ હોય,તો $BC$ શોધો.

એક ચોરસમાં,વિકર્ણની લંબાઈ $8$ છે. ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

$\Delta ABC$ માં,$AB = 6\sqrt{3} \text{ cm}$,$AC = 12 \text{ cm}$,અને $BC = 6 \text{ cm}$ છે. ખૂણો $B$ (અંશમાં) કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo