આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં,બ્લોક $B$ અને $A$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. $B$ અને જમીન વચ્ચેની સપાટી લીસી છે. બ્લોક $B$ ને દોરી-ગરાગડીની સિસ્ટમ દ્વારા બ્લોક $C$ સાથે જોડવામાં આવ્યો છે. જો આખી સિસ્ટમને મુક્ત કરવામાં આવે,તો બ્લોક $C$ ના દળનું ન્યૂનતમ મૂલ્ય શોધો જેથી બ્લોક $A$,$B$ ની સાપેક્ષમાં સ્થિર રહે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે.

  • A
    $\frac{m}{\mu}$
  • B
    $\frac{2m+1}{\mu+1}$
  • C
    $\frac{3m}{\mu-1}$
  • D
    $\frac{6m}{\mu+1}$

Explore More

Similar Questions

પોઈસન ચલ $X$ માટે, જો $P(X=2)=3 P(X=3)$ હોય, તો $X$ નો મધ્યક કેટલો થાય?

એક સાદું લોલક $x=0$ ની આસપાસ '$a$' કંપવિસ્તાર અને '$T$' આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $x=\frac{a}{2}$ સ્થાને લોલકની ઝડપ કેટલી હશે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઓક્સિડેશન કરવાથી મિથાઇલ ઇથાઇલ કિટોન મળે છે?

બિંદુઓ $A(2,0)$ અને $B(3,1)$ ને જોડતી રેખાને $A$ ની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં $B$ ના યામ શોધો.

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ ........ $A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo