$\frac{e^{5x} + e^x}{e^{3x}}$ ના વિસ્તરણમાં,$x^4$ નો સહગુણક શું છે?

  • A
    $-6/5$
  • B
    $4/3$
  • C
    $-4/3$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\sum_{k=1}^{\infty} \frac{1}{k !} \left(\sum_{n=1}^k 2^{n-1}\right)$ ની કિંમત શોધો.

$\frac{1 - 2x + 3x^2}{e^x}$ ના વિસ્તરણમાં,$x^5$ નો સહગુણક શું હશે?

કંપનીમાં રોકાયેલા નાણાં પર સતત ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આજે રોકેલા ₹ $400$,$6$ વર્ષમાં ₹ $800$ થાય છે,તો $33$ વર્ષના અંતે તે કેટલા થશે? (આપેલ છે: $\sqrt{2} \approx 1.4142$)

સરવાળો $\sum \limits_{n=1}^{\infty} \frac{2n^2+3n+4}{(2n)!}$ કોના બરાબર છે :

$\sum_{n=1}^{\infty} \frac{2n^2+n+1}{n!}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo