ત્રિકોણ $ABC$ માં,જો $a=7, b=6$ અને $A=120^{\circ}$ હોય,તો $B$ નું આશરે મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $47.9$
  • B
    $44.9$
  • C
    $59.9$
  • D
    $61.9$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $A=75^{\circ}$ અને $B=45^{\circ}$ હોય,તો $b+c\sqrt{2}$ ની કિંમત શોધો:

જો $\cot \left(\frac{A}{2}\right)=\sqrt{\frac{1+a}{1-a}} \cdot \cot \left(\frac{\theta}{2}\right)$ હોય,તો $\cos \theta=$

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય,તો $\tan \frac{A}{2} \cdot \tan \frac{C}{2} =$

કોઈપણ $\triangle ABC$ માં, પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

જો $ABCD$ એ $AB=6, BC=4, CD=5, DA=3$ અને $\angle ABC=\theta$ ધરાવતો ચક્રીય ચતુષ્કોણ હોય,તો $\cos \theta=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo