ધારો કે $*$ એ સંમેય સંખ્યાઓના ગણ $Q$ પર વ્યાખ્યાયિત દ્રીકક્રિયા છે. $a, b \in Q$ માટે $a * b = (a - b)^{2}$ દ્વારા વ્યાખ્યાયિત દ્રીકક્રિયા ક્રમનો નિયમ પાળે છે કે નહીં તે નક્કી કરો.

  • A
    ક્રમનો નિયમ પાળે છે (Commutative)
  • B
    ક્રમનો નિયમ પાળતી નથી (Not commutative)
  • C
    જૂથનો નિયમ પાળે છે (Associative)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $^*$ એ સંમેય સંખ્યાઓના ગણ $Q$ પરની દ્વિ-ક્રિયા છે,જે $a \,^* \,b = a^{2} + b^{2}$ તરીકે વ્યાખ્યાયિત છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બધા પૂર્ણાંકોના ગણ $Z$ પર,ક્રિયા $*$ એ $a * b = a + b - 5$ દ્વારા વ્યાખ્યાયિત છે. જો $2 * (x * 3) = 5$ હોય,તો $x$ ની કિંમત શોધો:

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો: જો $^*$ એ $N$ પર દ્વિ-આધારિત ક્રમ-નિરપેક્ષ (commutative) પ્રક્રિયા હોય,તો $a ^* (b ^* c) = (c ^* b) ^* a$.

ધારો કે $^*$ એ $N$ પરની દ્વિ-ક્રિયા છે જે $a \,^* \,b = a \text{ અને } b \text{ નો લ.સા.અ.}$ દ્વારા વ્યાખ્યાયિત છે. $5 \,^* \,7$ અને $20 \,^* \,16$ શોધો.

ધારો કે $*$ એ $Q$ પર વ્યાખ્યાયિત દ્રીક ક્રિયા છે. $a, b \in Q$ માટે $a * b = a - b$ દ્વારા વ્યાખ્યાયિત દ્રીક ક્રિયા ક્રમનો નિયમ પાળે છે કે નહીં તે નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo