ધારો કે $[x]$ એ મહત્તમ પૂર્ણાંક $\leq x$ દર્શાવે છે,જ્યાં $x \in \mathbb{R}$. જો વાસ્તવિક મૂલ્ય ધરાવતા વિધેય $f(x) = \sqrt{\frac{|[x]|-2}{|[x]|-3}}$ નો પ્રદેશ $(-\infty, a) \cup [b, c) \cup [4, \infty)$ હોય,જ્યાં $a < b < c$,તો $a+b+c$ નું મૂલ્ય શોધો.

  • A
    $-3$
  • B
    $1$
  • C
    $-2$
  • D
    $8$

Explore More

Similar Questions

વિધેય $f(x) = \frac{\sqrt{1 + x} - \sqrt{1 - x}}{x}$ નો પ્રદેશ શોધો.

વિધેય $f(x) = \sqrt{x}$ નો પ્રદેશ શું છે?

$f(x) = \frac{{\log_2(x + 3)}}{{x^2 + 3x + 2}}$ નો પ્રદેશ (domain) શોધો.

વિધેય $f(x) = \sqrt{\frac{x-7}{9-x}}$ નો પ્રદેશ (domain) છે

ધારો કે $f(x) = \frac{x^2-6x+5}{x^2-5x+6}$. કોલમ $I$ માં આપેલી શરતો / પદાવલિઓને કોલમ $II$ ના વિધાનો સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$(A)$ જો $-1 < x < 1$,તો $f(x)$ સંતોષે છે$(p)$ $0 < f(x) < 1$
$(B)$ જો $1 < x < 2$,તો $f(x)$ સંતોષે છે$(q)$ $f(x) < 0$
$(C)$ જો $3 < x < 5$,તો $f(x)$ સંતોષે છે$(r)$ $f(x) > 0$
$(D)$ જો $x > 5$,તો $f(x)$ સંતોષે છે$(s)$ $f(x) < 1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo