ધારો કે $S = \{1, 2, 3, \ldots, 9\}$. $k = 1, 2, \ldots, 5$ માટે,$N_k$ એ $S$ ના એવા ઉપગણોની સંખ્યા છે,જેમાં પાંચ ઘટકો હોય અને તેમાંથી બરાબર $k$ ઘટકો એકી હોય. તો $N_1 + N_2 + N_3 + N_4 + N_5 =$

  • A
    $210$
  • B
    $252$
  • C
    $125$
  • D
    $126$

Explore More

Similar Questions

જો $n$ બેકી સંખ્યા હોય અને $^nC_r$ નું મૂલ્ય મહત્તમ હોય,તો $r = $

$9$ છોકરાઓ અને $4$ છોકરીઓમાંથી $7$ સભ્યોની સમિતિ બનાવવાની છે. જો સમિતિમાં બરાબર $3$ છોકરીઓ હોય,તો આ કેટલી રીતે કરી શકાય?

જો ${}^n C_r$ એ $n$ વસ્તુઓમાંથી $r$ વસ્તુઓ લેવાની સંચયની સંખ્યા દર્શાવતું હોય,તો પદાવલિ ${}^n C_{r+1} + {}^n C_{r-1} + 2{}^n C_r$ ની કિંમત શું થાય?

$^{47}C_4 + \sum_{r=1}^5 {}^{52-r}C_3 = $

જો ${ }^{2n}C_3 : { }^{n}C_3 = 12 : 1$ હોય,તો $n =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo