ધારો કે $f : [1/2, 1] \rightarrow \mathbb{R}$ એ એક ધન,અચળ ન હોય તેવું અને વિકલનીય વિધેય છે,જેથી $f^{\prime}(x) < 2f(x)$ અને $f(1/2) = 1$ થાય. તો $\int_{1/2}^1 f(x) dx$ ની કિંમત કયા અંતરાલમાં હશે?

  • A
    $(2e - 1, 2e)$
  • B
    $(e - 1, 2e - 1)$
  • C
    $((e - 1)/2, e - 1)$
  • D
    $(0, (e - 1)/2)$

Explore More

Similar Questions

સંકલન $\int_{-1}^1 \left( \frac{x^3 + |x| + 1}{x^2 + 2|x| + 1} \right) dx$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\int_0^{\frac{\pi}{3}} \cos^4 x \, dx = a\pi + b\sqrt{3}$ હોય,જ્યાં $a$ અને $b$ સંમેય સંખ્યાઓ છે,તો $9a + 8b$ ની કિંમત શોધો:

જો $\int_{n}^{n+1} g(x) dx = n^2, \forall n \in Z$ હોય,તો $\int_{-3}^3 g(x) dx$ ની કિંમત શોધો.

જો $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવતું હોય,તો $\int_0^5 x^2[x] d x=$

જો $f(x) = \frac{|\log x|}{x^2}$ હોય, તો $\int_{1/e}^e f(x) dx =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo