ધારો કે $A(1, 1)$ એક બિંદુ છે. $B$ એ રેખા $x + 2y + 2 = 0$ ની સાપેક્ષે $A$ નું પ્રતિબિંબ છે. જો $C$ એ રેખા $3x + 4y - 10 = 0$ પર $B$ માંથી દોરેલા લંબનો લંબપાદ હોય,તો $AC$ બરાબર શું થાય?

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $3$
  • C
    $\sqrt{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી રેખા પર દોરવામાં આવેલ લંબ રેખાને $(-2, 9)$ બિંદુમાં મળે છે. તો તે રેખાનું સમીકરણ શોધો.

બિંદુ $(-1, -1)$ માંથી, રેખા $x+y=0$ સાથે $45^\circ$ નો ખૂણો બનાવતા બે કિરણો મોકલવામાં આવે છે. આ કિરણો અરીસા $x+2y=1$ પરથી પરાવર્તિત થાય છે. જો પરાવર્તિત કિરણોના સમીકરણો $ax+by=9$ અને $cx+dy=7$ હોય, જ્યાં $a, b, c, d \in Z$, તો $ad+bc$ ની કિંમત . . . . . . છે.

$P$ ના ધ્રુવીય યામ $\left(2, \frac{\pi}{6}\right)$ છે. જો $Q$ એ $X$-અક્ષની સાપેક્ષે $P$ નું પ્રતિબિંબ હોય,તો $Q$ ના ધ્રુવીય યામ શું થશે?

બિંદુ $(2,4)$ માંથી રેખા $x+y=4$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

$ax + by + c = 0$ રેખાને લંબ અને $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo