ધારો કે $z_1$ અને $z_2$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ છે. તો

  • A
    $\arg(z_1 z_2)$ નું મુખ્ય મૂલ્ય એ $\arg z_1$ ના મુખ્ય મૂલ્ય $+$ $\arg z_2$ ના મુખ્ય મૂલ્ય જેટલું ન પણ હોય
  • B
    $\arg(z_1 z_2)$ નું મુખ્ય મૂલ્ય $=$ $\arg z_1$ નું મુખ્ય મૂલ્ય $+$ $\arg z_2$ નું મુખ્ય મૂલ્ય
  • C
    $\arg(z_1 / z_2)$ નું મુખ્ય મૂલ્ય $=$ $\arg z_1$ નું મુખ્ય મૂલ્ય $-$ $\arg z_2$ નું મુખ્ય મૂલ્ય
  • D
    $\arg(z_1 / z_2)$ નું મુખ્ય મૂલ્ય એ $\arg z_1 - \arg z_2$ ન પણ હોય

Explore More

Similar Questions

સંકર સંખ્યા $z = -\sqrt{3} + i$ નો માનાંક અને કોણાંક શોધો.

ધારો કે $z_1$ અને $z_2$ બે સંકર સંખ્યાઓ છે,જેના મુખ્ય કોણાંક (principal arguments) અનુક્રમે $\alpha$ અને $\beta$ છે,જ્યાં $\alpha + \beta > \pi$ છે,તો $z_1 z_2$ નો મુખ્ય કોણાંક શું થાય?

Difficult
View Solution

જો $arg(z) = \theta$ હોય,તો $arg(\overline{z}) = $

સંકર સંખ્યા $z = \frac{1}{1 + i}$, (જ્યાં $i = \sqrt{-1}$) નું ધ્રુવીય સ્વરૂપ છે

$0$ નો કંપનવિસ્તાર (amplitude) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo