ધારો કે $p$ એ $x$ વર્ષની ઉંમરના માણસના એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના દર્શાવે છે. $n$ માણસો $A_1, A_2, A_3, ..., A_n$ જે દરેકની ઉંમર $x$ છે,તેમાંથી $A_1$ એક વર્ષમાં મૃત્યુ પામે અને તે સૌથી પહેલા મૃત્યુ પામે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{n} [1 - (1 - p)^n]$
  • B
    $[1 - (1 - p)^n]$
  • C
    $\frac{1}{n-1} [1 - (1 - p)^n]$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પાસા ફેંકવાની રમતમાં,યુગ્મ ક્રમના પ્રયત્નમાં $1$ મળવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

ચાર સમતોલ પાસા $D_1, D_2, D_3$ અને $D_4$ છે. દરેકને $1, 2, 3, 4, 5$ અને $6$ અંકોવાળી છ બાજુઓ છે. તેમને વારાફરતી ઉછાળવામાં આવે છે. $D_4$ પર મળતી સંખ્યા એ $D_1, D_2$ અને $D_3$ પર મળતી સંખ્યાઓમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા જેટલી હોય તેની સંભાવના કેટલી ($/216$ માં)?

Difficult
View Solution

Box-$I$ માં $1, 2, 3$ અંક ધરાવતા $3$ કાર્ડ છે; Box-$II$ માં $1, 2, 3, 4, 5$ અંક ધરાવતા $5$ કાર્ડ છે અને Box-$III$ માં $1, 2, 3, 4, 5, 6, 7$ અંક ધરાવતા $7$ કાર્ડ છે. દરેક બોક્સમાંથી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો $x_i$ એ $i^{\text{th}}$ બોક્સમાંથી પસંદ કરેલા કાર્ડ પરનો અંક હોય,$i=1, 2, 3$,તો $x_1+x_2+x_3$ એકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી થાય?

ચાર મશીનો છે અને તે જાણીતું છે કે તેમાંથી બરાબર બે મશીનો ખામીયુક્ત છે. બંને ખામીયુક્ત મશીનોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને એક પછી એક, યાદચ્છિક ક્રમમાં તપાસવામાં આવે છે. તો, માત્ર બે પરીક્ષણોની જરૂર પડે તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) \geq \frac{3}{4}$ અને $\frac{1}{8} \leq P(A \cap B) \leq \frac{3}{8}$ હોય, તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo