ખાલી જગ્યામાં $\subset$ અથવા $\not\subset$ ચિહ્નો ભરીને સાચા વિધાનો બનાવો:
${ x:x \text{ એ સમતલમાં ત્રિકોણ છે} } \dots { x:x \text{ એ સમતલમાં લંબચોરસ છે} }$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) ત્રિકોણ એ $3$ બાજુઓ ધરાવતો બહુકોણ છે અને લંબચોરસ એ $4$ બાજુઓ ધરાવતો બહુકોણ છે,તેથી કોઈ પણ ત્રિકોણ લંબચોરસ હોઈ શકે નહીં.
તેથી,${ x:x \text{ એ સમતલમાં ત્રિકોણ છે} } \not\subset { x:x \text{ એ સમતલમાં લંબચોરસ છે} }$.

Explore More

Similar Questions

ગણ $A, B$ અને $C$ શોધો કે જેથી $A \cap B, B \cap C$ અને $A \cap C$ અરિક્ત ગણ હોય અને $A \cap B \cap C = \varnothing$ થાય.

નીચેના ગણને યાદીની રીતે લખો:
$C = \{ x : x \text{ એ બે અંકની એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો } 8 \text{ થાય } \}$

નીચેના ગણના તમામ ઘટકોની યાદી બનાવો:
$A = \{ x:x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$

નીચેના દરેક માટે તમે કયો સાર્વત્રિક ગણ $(U)$ સૂચવશો:
સમદ્વિબાજુ ત્રિકોણોનો ગણ

ધારો કે $A = \{1, 2, 3, \ldots, 10\}$ અને $B = \left\{\frac{m}{n} : m, n \in A, m < n \text{ અને } \gcd(m, n) = 1\right\}$ છે. તો $n(B)$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo