શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}0&{ - 4}&1\\4&0&{ - 5}\\{ - 1}&5&0\end{array}} \right]$ એ:

  • A
    લંબ (Orthogonal)
  • B
    ઘાતસમ (Idempotent)
  • C
    વિસંમિત (Skew-symmetric)
  • D
    સંમિત (Symmetric)

Explore More

Similar Questions

ધારો કે $X, Y, Z, W$ અને $P$ અનુક્રમે $2 \times n, 3 \times k, 2 \times p, n \times 3$ અને $p \times k$ કક્ષાના શ્રેણિકો છે. જો $n=p$ હોય,તો શ્રેણિક $7X - 5Z$ ની કક્ષા શું થાય?

જો $A = \begin{bmatrix} 1 & 2 \\ 3 & 5 \end{bmatrix}$ અને $\alpha, \beta \in \mathbb{R}$ એવા હોય કે જેથી $\alpha A^2 - \beta A = 2I$ થાય, તો $\alpha^2 + \beta =$

ધારો કે $A = [a_{ij}]$ એ $3 \times 3$ ક્રમનો વાસ્તવિક શ્રેણિક છે,જેથી $i = 1, 2, 3$ માટે $a_{i1} + a_{i2} + a_{i3} = 1$ થાય છે. તો,શ્રેણિક $A^3$ ના તમામ ઘટકોનો સરવાળો કેટલો થાય?

જો શ્રેણિક $\left[\begin{array}{rr}2 & 3 \\ 5 & -1\end{array}\right]=A+B$ હોય,જ્યાં $A$ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે,તો $B$ બરાબર શું થાય?

$[x\,y\,z]\,\,\left[ {\begin{array}{*{20}{c}}a&h&g\\h&b&f\\g&f&c\end{array}} \right]\,\left[ \begin{array}{l}x\\y\\z\end{array} \right]$ નો ક્રમ (order) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo