ગ્રહ $A$ નું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. ગ્રહ $B$ નું દળ ગ્રહ $A$ ના દળ કરતા અડધું અને ત્રિજ્યા અડધી છે. જો ગ્રહ $A$ અને $B$ પરથી નિષ્ક્રમણ વેગ અનુક્રમે $v_{A}$ અને $v_{B}$ હોય,તો $\frac{v_{A}}{v_{B}}=\frac{n}{4}$ થાય. $n$ નું મૂલ્ય શોધો.

  • A
    $4$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

પૃથ્વી પરથી રોકેટ માટે નિષ્ક્રમણ વેગ $11.2 \ km/s$ છે. એક ગ્રહ પર જ્યાં ગુરુત્વપ્રવેગ પૃથ્વી કરતા બમણો છે અને ગ્રહનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા બમણો છે,ત્યાં નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે?

પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર એક પ્લેટફોર્મ ગોઠવેલું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv$ છે,જ્યાં $v$ એ પૃથ્વીની સપાટી પરથી તેનો નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું છે?

એક ઉપગ્રહ પૃથ્વીની નજીક ભ્રમણકક્ષામાં છે અને તેની ગતિઊર્જા $K$ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થવા માટે તેને જરૂરી લઘુત્તમ વધારાની ગતિઊર્જા કેટલી હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $14 \,km \,s^{-1}$ છે. સમાન દળ અને $8R$ વ્યાસ ધરાવતા બીજા ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ ($km \,s^{-1}$ માં) કેટલો હશે?

$v_e$ અને $v_p$ એ પૃથ્વી અને બીજા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ દર્શાવે છે,જેની ત્રિજ્યા પૃથ્વી કરતા બમણી છે અને સરેરાશ ઘનતા પૃથ્વી જેટલી જ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo