રાધાએ રંગીન કાગળમાંથી વિમાનનું ચિત્ર બનાવ્યું છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વપરાયેલ કાગળનું કુલ ક્ષેત્રફળ શોધો. ($, cm^{2}$ માં)

  • A
    $29.3$
  • B
    $19.3$
  • C
    $32.3$
  • D
    $45.3$

Explore More

Similar Questions

એક ત્રિકોણાકાર પ્લોટની બાજુઓનો ગુણોત્તર $3 : 5 : 7$ છે અને તેની પરિમિતિ $300\, m$ છે. તેનું ક્ષેત્રફળ શોધો.

હેરોનના સૂત્ર મુજબ,ત્રિકોણનું ક્ષેત્રફળ $=$ .........

એક ખેતર સમલંબ ચતુષ્કોણ આકારનું છે,જેની સમાંતર બાજુઓ $25\, m$ અને $10\, m$ છે. અસમાંતર બાજુઓ $14\, m$ અને $13\, m$ છે. ખેતરનું ક્ષેત્રફળ શોધો. ($, m^{2}$ માં)

Difficult
View Solution

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $20 \sqrt{3} \text{ cm}^2$ છે,જેની દરેક બાજુ $8 \text{ cm}$ છે.

$\Delta ABC$ માં,$AB = 20 \, cm$,$BC = 48 \, cm$ અને $AC = 52 \, cm$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo