તરંગલંબાઈ $\lambda$ ધરાવતું વિકિરણ એક ફોટોસેલ પર આપાત થાય છે. ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ઝડપ $v$ છે. જો તરંગલંબાઈ બદલીને $\frac{3\lambda}{4}$ કરવામાં આવે,તો સૌથી ઝડપી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?

  • A
    $> v \left( \frac{4}{3} \right)^{1/2}$
  • B
    $= v \left( \frac{3}{4} \right)^{1/2}$
  • C
    $< v \left( \frac{4}{3} \right)^{1/2}$
  • D
    $= v \left( \frac{4}{3} \right)^{1/2}$

Explore More

Similar Questions

એક ધાતુની સપાટી પર $4500 \; \mathring A$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોન $2 \; mT$ ના અચળ ચુંબકીય ક્ષેત્રમાં $90^{\circ}$ ના ખૂણે દાખલ થાય છે. જો તે $2 \; mm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ગતિ કરવાનું શરૂ કરે,તો ધાતુનું કાર્ય વિધેય આશરે ............. $eV$ હશે.

$1.8\, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની પ્રક્રિયામાં,સૌથી વધુ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $0.5\, eV$ છે. તો તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ ......... $V$ છે.

મહત્તમ ગતિઊર્જા $(E)$ અને આપાત વિકિરણની તીવ્રતા $(I)$ વચ્ચેના રેખાઓ $P, Q, R$ અને $S$ દર્શાવતા ચાર આલેખમાંથી કયો આલેખ સાચો છે?

$\phi$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે? [$h=$ પ્લાન્કનો અચળાંક,$m=$ ઇલેક્ટ્રોનનું દળ અને $c=$ પ્રકાશની ઝડપ]

જ્યારે $8 \times 10^{-19} \ J$ ઊર્જા ધરાવતા ફોટોન ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે,ત્યારે મહત્તમ ગતિઊર્જા સાથે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $10 \ Å$ છે. ફોટોસેન્સિટિવ પદાર્થનું વર્ક ફંક્શન આશરે કેટલું હશે ($eV$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo