દર્શાવો કે $A \cap B = A \cap C$ હોય તો તેનો અર્થ એ નથી કે $B = C$ થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $A = \{0, 1\}, B = \{0, 2, 3\},$ અને $C = \{0, 4, 5\}$ છે.
તેથી,$A \cap B = \{0\}$ અને $A \cap C = \{0\}$ થાય.
અહીં,$A \cap B = A \cap C = \{0\}$ છે.
પરંતુ,$B \neq C$ કારણ કે $2 \in B$ અને $2 \notin C$ છે.

Explore More

Similar Questions

$x^2 + x - 2 = 0$ સમીકરણનો ઉકેલ ગણ રોસ્ટર સ્વરૂપમાં લખો.

કોઈપણ ગણ $A$ અને $B$ માટે,સાબિત કરો કે $P(A \cap B) = P(A) \cap P(B).$

ધારો કે $x_{1}, x_{2}, \ldots, x_{15}$ એ $1, 2, 3, \ldots, 15$ માંથી પસંદ કરેલી $15$ ભિન્ન સંખ્યાઓ છે. તો, $(x_{1}-1)(x_{2}-1)(x_{3}-1) \ldots (x_{15}-1)$ નું મૂલ્ય શું થાય?

જો $A = \{1, 2, 3, 4, 5, 6\}$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $A = \{ 1, 2, 3, 4, 5 \}$ હોય,તો $A$ ના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo