સાબિત કરો કે શ્રેણિક $B^{\prime}AB$ એ સંમિત અથવા વિસંમિત છે,જો $A$ અનુક્રમે સંમિત અથવા વિસંમિત હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ધારો કે $A$ એ સંમિત શ્રેણિક છે,તો $A^{\prime} = A$ ......... $(1)$
વિચારો
$(B^{\prime}AB)^{\prime} = \{B^{\prime}(AB)\}^{\prime}$
$= (AB)^{\prime}(B^{\prime})^{\prime}$ $[(AB)^{\prime} = B^{\prime}A^{\prime}]$
$= B^{\prime}A^{\prime}(B)$ $[(B^{\prime})^{\prime} = B]$
$= B^{\prime}(A^{\prime}B)$
$= B^{\prime}(AB)$ $[$ $(1)$ નો ઉપયોગ કરતા $]$
$\therefore (B^{\prime}AB)^{\prime} = B^{\prime}AB$
આમ,જો $A$ સંમિત શ્રેણિક હોય,તો $B^{\prime}AB$ પણ સંમિત શ્રેણિક છે.
હવે,ધારો કે $A$ એ વિસંમિત શ્રેણિક છે,તો $A^{\prime} = -A$ ......... $(2)$
વિચારો
$(B^{\prime}AB)^{\prime} = \{B^{\prime}(AB)\}^{\prime} = (AB)^{\prime}(B^{\prime})^{\prime}$
$= (B^{\prime}A^{\prime})B$
$= B^{\prime}(-A)B$ $[$ $(2)$ નો ઉપયોગ કરતા $]$
$= -B^{\prime}AB$
$\therefore (B^{\prime}AB)^{\prime} = -B^{\prime}AB$
આમ,જો $A$ વિસંમિત શ્રેણિક હોય,તો $B^{\prime}AB$ પણ વિસંમિત શ્રેણિક છે.
આમ,શ્રેણિક $B^{\prime}AB$ એ સંમિત અથવા વિસંમિત છે,જો $A$ અનુક્રમે સંમિત અથવા વિસંમિત હોય.

Explore More

Similar Questions

નીચે આપેલા શ્રેણિકનો પરિવર્તિત શ્રેણિક (transpose) શોધો: $\left[\begin{array}{cc}1 & -1 \\ 2 & 3\end{array}\right]$

ધારો કે $A$ અને $B$ કોઈપણ બે $3 \times 3$ શ્રેણિકો છે. જો $A$ સંમિત (symmetric) હોય અને $B$ વિસંમિત (skew-symmetric) હોય,તો શ્રેણિક $AB - BA$ એ

ધારો કે $X$ અને $Y$ બે સ્વૈચ્છિક,$3 \times 3$,શૂન્યતર,વિસંમિત (skew-symmetric) શ્રેણિકો છે અને $Z$ એ એક સ્વૈચ્છિક $3 \times 3$,શૂન્યતર,સંમિત (symmetric) શ્રેણિક છે. તો નીચેનામાંથી કયા શ્રેણિકો વિસંમિત છે?
$(A) Y^3 Z^4 - Z^4 Y^3$
$(B) X^{44} + Y^{44}$
$(C) X^4 Z^3 - Z^3 X^4$
$(D) X^{23} + Y^{23}$

ધારો કે $A$ એ એકી કક્ષાનો વિસંમિત શ્રેણિક (skew-symmetric matrix) છે,તો $|A|$ ની કિંમત કેટલી થાય?

શ્રેણિક $A = \begin{bmatrix} 0 & 7 & 9 \\ 11 & 8 & 9 \end{bmatrix}$ નો ટ્રેસ ફક્ત ચોરસ શ્રેણિકો માટે વ્યાખ્યાયિત છે. જો આપણે શ્રેણિક $A = \begin{bmatrix} 1 & -5 & 7 \\ 0 & 7 & 9 \\ 11 & 8 & 9 \end{bmatrix}$ ને ધ્યાનમાં લઈએ,તો તેનો ટ્રેસ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo