વક્રો $x^2=4y$ અને $y^2=4x$ ના છેદબિંદુ (ઉગમબિંદુ સિવાયના) પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો લઘુકોણ શોધો.

  • A
    $\tan^{-1}\left(\frac{1}{2}\right)$
  • B
    $\sin^{-1}\left(\frac{3}{5}\right)$
  • C
    $\cos^{-1}\left(\frac{1}{3}\right)$
  • D
    $\tan^{-1}\left(\frac{2}{3}\right)$

Explore More

Similar Questions

$(-3, 0)$ નાભિ અને $x + 5 = 0$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

જો પરવલય $x^{2}=ay$ એ રેખા $y-2x=1$ પર $\sqrt{40}$ એકમ લંબાઈનો અંતઃખંડ બનાવે, તો $a$ ની કિંમત શોધો.

જો પરવલય $y^2=4ax$ ના શિરોબિંદુ અને પરવલય પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ ધન $X$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે,તો તે રેખાખંડની લંબાઈ કેટલી થાય?

ધારો કે પરવલય $y^2=12x$ ની નાભિસ્થ જીવા $PQ$ ની લંબાઈ $15$ એકમ છે. જો ઉગમબિંદુથી $PQ$ નું અંતર $p$ હોય,તો $10p^2$ ની કિંમત શોધો.

એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2=16ax$ માં અંતર્ગત છે,જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે. તો,તે ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo