$(\alpha, \beta)$ માંથી વર્તુળ $x^2 + y^2 = a^2$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A
    $\tan^{-1}\left(\frac{a}{\sqrt{\alpha^2 + \beta^2 - a^2}}\right)$
  • B
    $\tan^{-1}\left(\frac{\sqrt{\alpha^2 + \beta^2 - a^2}}{a}\right)$
  • C
    $2\tan^{-1}\left(\frac{a}{\sqrt{\alpha^2 + \beta^2 - a^2}}\right)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $2x - 3y + 5 = 0$ અને $4x - 5y + 7 = 0$ એ વર્તુળ પર દોરેલા અભિલંબના સમીકરણો હોય અને $(2, 5)$ એ આપેલા વર્તુળ પરનું એક બિંદુ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

જો રેખા $3x - 4y = 1$ એ વર્તુળ $(x - 1)^2 + (y + 2)^2 = 4$ ને $(\alpha, \beta)$ બિંદુએ સ્પર્શતી હોય,તો $\alpha$ અને $\beta$ ની કિંમતો શોધો.

જો $13$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો માટે બિંદુ $(1, -1)$ આગળ સામાન્ય સ્પર્શકનું સમીકરણ $12x + 5y - 7 = 0$ હોય,તો તે બે વર્તુળોના કેન્દ્રો શોધો.

જો વર્તુળ $x^2+y^2=4$ પરના બિંદુ $(\sqrt{3}, 1)$ આગળનો સ્પર્શક અને અભિલંબ,તથા $X$-અક્ષ એક ત્રિકોણ બનાવે,તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

વર્તુળ $x^2+y^2+2x-12y-132=0$ ને સ્પર્શતી રેખાનું સમીકરણ શોધો જે રેખા $12x+5y+k=0$ ને લંબ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo