લાઈટહાઉસની ટોચ પરથી બે હોડીઓ $A$ અને $B$ ના અવસેધકોણ અનુક્રમે $25^{\circ}$ અને $40^{\circ}$ છે. તો લાઈટહાઉસથી $\ldots \ldots \ldots \ldots$.

  • A
    $A$ અને $B$ સમાન અંતરે છે.
  • B
    $B$ નું અંતર $A$ કરતા વધારે છે.
  • C
    $A$ નું અંતર $B$ કરતા વધારે છે.
  • D
    આપણે $A$ અને $B$ ના અંતર વિશે કંઈ કહી શકતા નથી.

Explore More

Similar Questions

એક ટેકરીથી અમુક અંતરે $100\, m$ ઊંચો ટાવર આવેલો છે. ટાવરના પાયાથી ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની ટોચથી ટેકરીના પાયાનો અવસેધકોણ $30^{\circ}$ છે. ટેકરીની ઊંચાઈ અને ટાવર તથા ટેકરી વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

જમીન પરના એક બિંદુથી,$20 \, m$ ઊંચી ઇમારતની ટોચ પર સ્થિત ટ્રાન્સમિશન ટાવરના તળિયા અને ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ છે. ટાવરની ઊંચાઈ શોધો.

$1.5\, m$ ઊંચો એક નિરીક્ષક એક ટાવરથી $28.5\, m$ દૂર ઊભો છે. તેની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^\circ$ છે. તો ટાવરની ઊંચાઈ ............ $m$ છે.

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો ટાવરની ઊંચાઈ અને તેના પાયાથી અવલોકન બિંદુનું અંતર,બંનેમાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ટોચનો ઉત્સેધકોણ બદલાતો નથી.

Difficult
View Solution

જમીન પરના એક બિંદુથી ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ છે. ટેકરી તરફ $30 \, m$ ચાલ્યા પછી,ઉત્સેધકોણ $45^\circ$ થાય છે. ટેકરીની ઊંચાઈ કેટલી છે? ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo