$(0,1)$ બિંદુમાંથી પસાર થતા અને $(2,4)$ આગળ $y=x^2$ વક્રને સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર શોધો.

  • A
    $\left(\frac{-16}{5}, \frac{27}{10}\right)$
  • B
    $\left(\frac{-16}{7}, \frac{53}{10}\right)$
  • C
    $\left(\frac{-16}{5}, \frac{53}{10}\right)$
  • D
    $\left(\frac{-16}{5}, \frac{-53}{10}\right)$

Explore More

Similar Questions

જો રેખા $x-2y=m$ $(m \in \mathbb{Z})$ એ વર્તુળ $x^2+y^2=2x+4y$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે,તો $m$ ના શક્ય મૂલ્યોની સંખ્યા કેટલી થાય?

બિંદુ $(1, 1/2)$ થી વર્તુળ $x^2 + y^2 + 4x + 2y - 4 = 0$ પર દોરેલા સ્પર્શકોની જોડી વચ્ચેનો ખૂણો શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત તમામ ચક્રીય ચતુષ્કોણો પૈકી,જેનો એક ખૂણો $120^{\circ}$ હોય,તેવા મહત્તમ ક્ષેત્રફળ ધરાવતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા એક મોટા વર્તુળના વૃતાંશમાં એક નાનું વર્તુળ દોરવામાં આવ્યું છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. નાનું વર્તુળ વૃતાંશની બે ત્રિજ્યાઓ અને ચાપને સ્પર્શે છે. નાના વર્તુળની ત્રિજ્યા શોધો.

વર્તુળ $x^2+y^2-6x+6y+17=0$ ને બહારથી સ્પર્શતું અને જેની રેખાઓ $x^2-3xy-3x+9y=0$ અભિલંબ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo