એક નહેરનો આડછેદ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ આકારનો છે,જે તળિયે $4 \ m$ પહોળો અને ઉપરના ભાગે $5 \ m$ પહોળો છે. જો નહેરની ઊંડાઈ $2 \ m$ હોય અને તેની લંબાઈ $120 \ m$ હોય,તો આ નહેરની મહત્તમ ક્ષમતા કેટલી હશે? ($m^3$ માં)

  • A
    $2160$
  • B
    $3240$
  • C
    $4320$
  • D
    $1080$

Explore More

Similar Questions

$6\, cm$ વ્યાસ ધરાવતા એક ઘન ધાતુના ગોળાને ઓગાળીને $12\, cm$ પાયાનો વ્યાસ ધરાવતા શંકુમાં રૂપાંતરિત કરવામાં આવે છે. શંકુની ઊંચાઈ ........ $cm$ છે.

જો ગોલકનું ઘનફળ તેના પૃષ્ઠફળ જેટલું હોય,તો તેનો વ્યાસ ......... $cm$ થાય.

જો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $S$ અને ઘનફળ $V$ હોય,તો $\frac{S^{3}}{V^{2}}$ ની કિંમત......$\pi$ થાય.

$12 \ m$ વ્યાસ અને $6.3 \ m$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુ આકારના તંબુ બનાવવા માટે $2 \ m$ પહોળાઈ ધરાવતા કેનવાસની લંબાઈ શોધો (મીટરમાં).

ચોરસ પાયાવાળા લંબ પ્રિઝમની ઊંચાઈ $15\, cm$ છે. જો પ્રિઝમનું કુલ પૃષ્ઠફળ $608\, cm^2$ હોય,તો તેનું ઘનફળ......$cm^3$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo