$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાની બહાર $r$ $(r > R)$ અંતરે વિદ્યુત તીવ્રતા કેટલી હોય?

  • A
    $\frac{\sigma R^{2}}{\varepsilon_{0} r^{2}}$
  • B
    $\frac{\sigma r^{2}}{\varepsilon_{0} R^{2}}$
  • C
    $\frac{\sigma r}{\varepsilon_{0} R}$
  • D
    $\frac{\sigma R}{\varepsilon_{0} r}$

Explore More

Similar Questions

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા અને અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ધરાવતા બે સમકેન્દ્રીય ધાતુના ગોળીય કવચોની વચ્ચેના અવકાશમાં કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(r_1 < r < r_2)$

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોલીય કદ વિદ્યુતભાર વિતરણનો વિચાર કરો. નીચેનામાંથી કયો આલેખ ગોળાના કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ ના મૂલ્યને યોગ્ય રીતે દર્શાવે છે?

અનંત લંબાઈના સીધા તાર કે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

બે મોટી સમાંતર પ્લેટો વચ્ચેની જગ્યા સમાન વિદ્યુતભાર ઘનતા $\rho$ ધરાવતા પદાર્થથી ભરેલી છે. ધારો કે એક પ્લેટ $x=0$ પર રાખવામાં આવી છે. આ પ્લેટો વચ્ચેના કોઈપણ બિંદુ $x$ પર સ્થિતિમાન (જ્યાં $A$ અને $B$ અચળાંકો છે) નીચે મુજબ આપવામાં આવે છે:

ગોલીય સંમિત વિદ્યુતભાર વિતરણને નીચે મુજબની વિદ્યુતભાર ઘનતા દ્વારા દર્શાવવામાં આવે છે:
$\rho (r) = \rho_0 \left( 1 - \frac{r}{R} \right)$ જ્યાં $r < R$
$\rho (r) = 0$ જ્યાં $r \ge R$
જ્યાં $r$ એ વિદ્યુતભાર વિતરણના કેન્દ્રથી અંતર છે અને $\rho_0$ એ અચળાંક છે. આંતરિક બિંદુ $(r < R)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo