ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા $-3.4 \, eV$ છે. તો,બોહરના સિદ્ધાંત મુજબ આ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $J \cdot s$ માં કેટલું હશે?

  • A
    $2.1 \times 10^{-34}$
  • B
    $4.2 \times 10^{-34}$
  • C
    $6.6 \times 10^{-34}$
  • D
    $3.2 \times 10^{-33}$

Explore More

Similar Questions

$H$ પરમાણુ વર્ણપટની બામર શ્રેણીની પ્રથમ રેખા (સૌથી ઓછી ઉર્જા ધરાવતી રેખા) અને તેની બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખાના તરંગ સંખ્યાનો ગુણોત્તર શું છે?

થોમસનનો પરમાણુ નમૂનો કયા નામથી ઓળખાય છે?

$Li^{2+} (Z=3)$ ની સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{3h}{\pi}$ છે. તે સ્થિર અવસ્થાની ત્રિજ્યા અને ઉર્જા અનુક્રમે કેટલી હશે?

$45 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે ઊર્જા જુલમાં ગણો. (પ્લાન્કનો અચળાંક,$h = 6.63 \times 10^{-34} \ J \ s$,પ્રકાશની ગતિ,$c = 3 \times 10^8 \ m \ s^{-1}$)

હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્યમાન વિસ્તારમાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo