સમીકરણ $\sin x + \cos x = 2$ ને

  • A
    એક ઉકેલ છે
  • B
    બે ઉકેલો છે
  • C
    અનંત ઉકેલો છે
  • D
    કોઈ ઉકેલ નથી

Explore More

Similar Questions

$x \in [0, 2\pi] - \{\frac{\pi}{2}, \frac{3\pi}{2}\}$ માટે સમીકરણ $|\cos x|^{2\sin^2 x - 3\sin x + 1} = 1$ નું સમાધાન કરતા $x$ ના વાસ્તવિક મૂલ્યોની સંખ્યા કેટલી છે?

$1+\sin ^{2} x=3 \sin x \cdot \cos x$,જ્યાં $\tan x \neq \frac{1}{2}$ હોય,તો તેનું વ્યાપક ઉકેલ શોધો.

જો $2\cos^2 x + 3\sin x - 3 = 0$ અને $0^\circ \le x \le 180^\circ$ હોય,તો $x =$

$\cos 4\theta = \cos 3\theta$ નો વ્યાપક ઉકેલ $\theta =.....$ છે.

$a \cos x + b \sin x = c$ નું વ્યાપક ઉકેલ શોધો,જ્યાં $a, b, c$ અચળાંકો છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo