ઉગમબિંદુ $(0, 0)$ ને બિંદુ $(-4, 5)$ સાથે જોડતી રેખાનું સમીકરણ શું છે?

  • A
    $5x + 4y = 0$
  • B
    $3x + 4y = 2$
  • C
    $5x - 4y = 0$
  • D
    $4x - 5y = 0$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} k & 2 \\ 2 & k \end{bmatrix}$ અને $|A^3| = 125$ હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે $A = \begin{bmatrix} -2 & x & 1 \\ x & 1 & 1 \\ 2 & 3 & -1 \end{bmatrix}$. જો સમીકરણ $\operatorname{det}(A) = 0$ ના બીજ $l$ અને $m$ હોય,તો $l^3 - m^3$ ની કિંમત શોધો.

જો $f(x) = \left|\begin{array}{ccc} 1 & x & x+1 \\ 2x & x(x-1) & x(x+1) \\ 3x(x-1) & x(x-1)(x-2) & (x-1)x(x+1) \end{array}\right|$, હોય તો $f(2012)$ ની કિંમત શોધો.

ત્રિકોણનું ક્ષેત્રફળ $13$ ચોરસ એકમ છે જેના શિરોબિંદુઓ $A(8, 2)$,$B(k, 4)$ અને $C(6, 7)$ છે,તો $k$ ની પૂર્ણાંક કિંમત . . . . . . છે.

જો $\left|\begin{array}{ll}2 & 4 \\ 5 & 1\end{array}\right|=\left|\begin{array}{cc}2x & 4 \\ 6 & x\end{array}\right|$ હોય,તો $x$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo