પ્રગામી તરંગનું સમીકરણ $y = A \cos 240(t - x/12)$ છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે અને $x$ એ મીટરમાં અંતર છે. $0.5 \, m$ દૂર આવેલા બે સ્થાનો વચ્ચેનો કળા તફાવત (રેડિયનમાં) કેટલો હશે?

  • A
    $40$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.6 \sin 2\pi (t - x/2)$ છે. ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામ્યા પછી,તેનો કંપવિસ્તાર આપાત તરંગના કંપવિસ્તારના $2/3$ ગણો થાય છે. પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

Difficult
View Solution

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 5 \cos \pi (200t - \frac{x}{150})$ છે, જ્યાં $x$ અને $y$ સેમીમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ . . . . . . m/s છે.

તરંગ $y = 4\sin 2\pi \left( \frac{t}{0.02} - \frac{x}{100} \right)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં છે.

એક પ્રગામી તરંગમાં,$S.H.M.$ કરતા કણનો કળા (phase) $\frac{\pi}{3}$ છે. જો તરંગલંબાઈ $60 \ cm$ હોય,તો $15 \ cm$ આગળ રહેલા કણની $\frac{T}{2}$ સમય પછીની કળા કેટલી હશે?

એક માધ્યમમાં ધન $x$-અક્ષની દિશામાં $4 \ m/s$ ના વેગથી ગતિ કરતા સમતલ પ્રગામી તરંગનું સ્થાનાંતર $t=0$ સમયે $y=3 \sin 2 \pi (-x/3)$ દ્વારા આપવામાં આવે છે. તો $t=4 \ s$ ના પછીના સમયે સ્થાનાંતરનું સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo