કોઈ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની જડત્વની ચાકમાત્રા

  • A
    તેના દળ પર આધાર રાખતી નથી.
  • B
    તેના આકાર પર આધાર રાખતી નથી.
  • C
    ભ્રમણાક્ષના સ્થાન પર આધાર રાખે છે.
  • D
    તેના કદ પર આધાર રાખતી નથી.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ લંબાઈની બાજુ ધરાવતા ચોરસના ખૂણાઓ પર ચાર સમાન દળ $m$ મૂકવામાં આવ્યા છે. $A$ માંથી પસાર થતી અને $DB$ ને સમાંતર અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

બાજુમાં આપેલ આકૃતિ માટે,$I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે? ($I$ = જડત્વની ચાકમાત્રા)

$M$ દળ અને $L$ લંબાઈના તારને વાળીને એક વર્તુળાકાર રીંગ બનાવવામાં આવે છે. તેની અક્ષને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી પરંતુ અલગ-અલગ ત્રિજ્યાવાળી બે સમાન વર્તુળાકાર તકતીઓ અલગ-અલગ દ્રવ્યોમાંથી બનાવવામાં આવી છે. ઓછી જડત્વની આઘૂર્ણ (rotational inertia) ધરાવતી તકતી કઈ છે?

આકૃતિમાં $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $X$-અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo