એક બાયકોન્વેક્સ લેન્સનો પાવર $10 \; D$ છે અને દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \; cm$ છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $3/2$
  • B
    $4/3$
  • C
    $9/8$
  • D
    $5/3$

Explore More

Similar Questions

સ્થળાંતરની રીતમાં (displacement method),આપણે $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુ તથા પડદા વચ્ચેનું અંતર $60 \, cm$ છે. કેન્દ્રલંબાઈ માટે શક્ય મૂલ્ય ........ $cm$ છે.

બહિર્ગોળ લેન્સનો અભિસારી સ્વભાવ હવાની સાપેક્ષમાં ક્યારે ઓછો હશે?

$f$ કેન્દ્રલંબાઈ અને $P$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. એક સપાટીને ઘસીને સમતલ બનાવવામાં આવે છે. તો લેન્સની નવી કેન્દ્રલંબાઈ અને નવો પાવર અનુક્રમે કેટલા થશે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ ને લેન્સની ડાબી બાજુએ $40 \, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સનો વ્યાસ $10 \, cm$ છે. જો આંખને લેન્સની જમણી બાજુએ $60 \, cm$ અંતરે મુખ્ય અક્ષથી $h$ જેટલા નીચેના અંતરે રાખવામાં આવે,તો પ્રતિબિંબ જોવા માટે $h$ નું મહત્તમ મૂલ્ય .......$cm$ હશે.

Difficult
View Solution

જો સ્થાનાંતરની રીતમાં લેન્સના બે સ્થાન માટે પ્રતિબિંબના કદ અનુક્રમે ${I_1}$ અને ${I_2}$ હોય,તો વસ્તુનું કદ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo