લાકડાના બ્લોક (શરૂઆતમાં સ્થિર) ને $9.8 \ m$ લાંબા લીસા ઢળતા સમતલ (ઢાળનો ખૂણો $30^o$ છે) પર નીચે સરકવા માટે લાગતો સમય ......... $sec$ છે.

  • A
    $0.5$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$10,000\, kg$ દળ ધરાવતો એક ટ્રક $1$ માં $50$ ના ઢાળ પર $36\, km/h$ ની ઝડપે ઉપર ચઢે છે. એન્જિનનો પાવર $kW$ માં શોધો $(g = 10\, m/s^2)$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2m$,$4m$ અને $6m$ દળના ત્રણ બ્લોક મૂકવામાં આવ્યા છે. જો $\sin 37^{\circ}=\frac{3}{5}$ અને $\sin 53^{\circ}=\frac{4}{5}$ હોય,તો તંત્રનો પ્રવેગ શોધો:

ગતિ અંગે ગેલિલિયોના ઢળતા સમતલ (inclined plane) ના પ્રયોગનું વર્ણન કરો.

એક પદાર્થને ઢાળ પર ઉપરથી નીચે પહોંચતા $4 \, s$ લાગે છે. તો તેને ચોથા ભાગનું અંતર કાપતા કેટલો સમય ($s$ માં) લાગશે?

$8\,kg$ અને $4\,kg$ ના બે દળ એક ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરી વડે જોડાયેલા છે. તંત્રનો પ્રવેગ ............ $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo