$20 \ m$ અને $14 \ m$ ઊંચાઈ ધરાવતા બે થાંભલાઓની ટોચ એક તાર દ્વારા જોડાયેલ છે. જો તાર સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે,તો તારની લંબાઈ $... \ m$ છે.

  • A
    $12$
  • B
    $10$
  • C
    $8$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો આંતરે છે અને પ્રથમ ઘરના તળિયેથી બારીનો ઉત્સેધકોણ $60^\circ$ છે. જો બે ઘરો વચ્ચેનું અંતર $6 \ m$ હોય,તો પ્રથમ ઘરની ઊંચાઈ કેટલી હશે?

એક ટાવરના પાયાથી $a$ અને $b$ અંતરે આવેલા અને તેની સાથે એક જ સીધી રેખામાં રહેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણનો સરવાળો $90^{\circ}$ છે. તો, ટાવરની ઊંચાઈ શોધો.

એક ટાવરના પાયાથી $70 \ m$ ના અંતરે આવેલા બિંદુનો ઉત્સેધકોણ $45^\circ$ છે. ટાવરની ઊંચાઈ ..... $m$ છે.

જ્યારે થાંભલાનો પડછાયો તેની ઊંચાઈ કરતા $\sqrt{3}$ ગણો હોય,ત્યારે સૂર્યનો ઉત્સેધકોણ ....$^o$ છે.

$h$ ઊંચાઈ ધરાવતી ઈમારતની ટોચ અને તળિયેથી જોતા ટેકરીની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $p$ અને $q$ છે. તો ટેકરીની ઊંચાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo