માહિતી $1, 2, 3, 5, 8, 13, 17$ નું વિચરણ આશરે કેટલું છે?

  • A
    $31.14$
  • B
    $29.57$
  • C
    $30.62$
  • D
    $32.71$

Explore More

Similar Questions

$100$ વસ્તુઓનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $4$ છે. તો બધી વસ્તુઓનો સરવાળો અને વસ્તુઓના વર્ગોનો સરવાળો શોધો.

Difficult
View Solution

ધારો કે $X = \{x \in \mathbb{N} : 1 \le x \le 19\}$ અને કોઈ $a, b \in \mathbb{R}$ માટે, $Y = \{ax + b : x \in X\}$. જો $Y$ ના ઘટકોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $30$ અને $750$ હોય, તો $b$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો થાય?

$4$ ના પ્રથમ $10$ ગુણકોનું પ્રમાણિત વિચલન કેટલું થાય?

$10$ કિંમતોનો સરવાળો $12$ છે અને તેમના વર્ગોનો સરવાળો $16.9$ છે,તો તેમનું પ્રમાણિત વિચલન $(S.D.)$ કેટલું થાય?

$15$ સંખ્યાઓના સમૂહનો મધ્યક અને વિચરણ અનુક્રમે $12$ અને $14$ છે. અન્ય $15$ સંખ્યાઓના સમૂહનો મધ્યક અને વિચરણ અનુક્રમે $14$ અને $\sigma^2$ છે. જો બંને સમૂહની કુલ $30$ સંખ્યાઓનું વિચરણ $13$ હોય,તો $\sigma^2$ ની કિંમત $.........$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo