ત્રણ પ્રક્ષિપ્ત પદાર્થો $A, B$ અને $C$ ને અનુક્રમે $30^{\circ}, 45^{\circ}, 60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $R_{A}, R_{B}$ અને $R_{C}$ એ અનુક્રમે $A, B$ અને $C$ ની અવધિ (range) હોય,તો (પ્રક્ષિપ્ત વેગ $A, B$ અને $C$ માટે સમાન છે):

  • A
    $R_{A}=R_{B}=R_{C}$
  • B
    $R_{A}=R_{C}>R_{B}$
  • C
    $R_{A} < R_{B} < R_{C}$
  • D
    $R_{A}=R_{C} < R_{B}$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ સમક્ષિતિજ અવધિ $400\;m$ છે. તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($;m$ માં)?

એક દડો $u$ જેટલા સમક્ષિતિજ વેગ સાથે સીડીની ટોચ પરથી ગબડે છે. દરેક પગથિયું $0.1 \ m$ ઊંચું અને $0.1 \ m$ પહોળું છે. દડો સીડીના $5$ મા પગથિયાને સ્પર્શે તે માટેનો લઘુત્તમ વેગ $u = \sqrt{x} \ ms^{-1}$ હોય,તો $x=$ . . . . . . [$g=10 \ ms^{-2}$ નો ઉપયોગ કરો].

એક ક્રિકેટ બોલને $28 \; m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. ગણતરી કરો:
$(a)$ મહત્તમ ઊંચાઈ,
$(b)$ બોલને સમાન સ્તર પર પાછા આવવા માટે લાગતો સમય,અને
$(c)$ ફેંકનારથી તે બિંદુ સુધીનું અંતર જ્યાં બોલ સમાન સ્તર પર પાછો આવે છે.

સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર અનુક્રમે $x=36 t$ અને $y=48 t-4.9 t^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ $m/s$ માં કેટલો હશે?

એક દડાને મહત્તમ $100\,m$ જેટલા આડા અંતર સુધી ફેંકી શકાય છે. તો તેને મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo