જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે લિફ્ટની અંદર રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?

  • A
    $\sqrt{3} T$
  • B
    $\frac{T}{\sqrt{3}}$
  • C
    $\sqrt{\frac{3}{2}} T$
  • D
    $\sqrt{\frac{2}{3}} T$

Explore More

Similar Questions

સાદા લોલકની આવૃત્તિ $f$ તેની લંબાઈ $\ell$ અને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગ $g$ પર નીચેના સમીકરણ મુજબ આધાર રાખે છે: $f = \frac{1}{2 \pi} \sqrt{\frac{g}{\ell}}$. નીચેનામાંથી કઈ રાશિઓ વચ્ચેનો આલેખ સીધી રેખા મળે?

પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1 \ m$ છે. ચંદ્ર પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે?

$\rho_{He}$ ઘનતા ધરાવતા હિલિયમથી ભરેલા એક હલકા ફુગ્ગાને $l$ લંબાઈની લાંબી હલકી દોરી વડે જમીન સાથે બાંધવામાં આવ્યો છે. જો ફુગ્ગાને સંતુલન સ્થિતિમાંથી આડી દિશામાં થોડો સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે,તો:

એક સાદા લોલકનો આવર્તકાળ $2 \, sec$ છે. જો તેની લંબાઈ $4$ ગણી કરવામાં આવે,તો તેનો આવર્તકાળ ..... $\sec$ થશે.

ધાતુના ગોળાવાળા એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. હવે આ ગોળાને એક અશ્યાન (non-viscous) પ્રવાહીમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહીની ઘનતા ધાતુની ઘનતા કરતા $1/4$ ગણી હોય,તો તે જ લોલકનો નવો આવર્તકાળ ........... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo