સમાન મૂલ્યના બે વિદ્યુતભારો $r$ અંતરે એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. જો વિદ્યુતભારો અડધા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો દરેક વિદ્યુતભાર પર લાગતું નવું બળ કેટલું હશે?

  • A
    $F / 8$
  • B
    $F / 4$
  • C
    $4 F$
  • D
    $F / 16$

Explore More

Similar Questions

કુલંબના નિયમની મર્યાદાઓ લખો.

બે સમાન વિદ્યુતભારો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. એક ત્રીજો વિદ્યુતભાર તેમના લંબદ્રીભાજક પર $x$ અંતરે મૂકવામાં આવે છે. ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ મહત્તમ થાય તે માટે $x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બે સમાન બિંદુવત વિદ્યુતભારો $(q_0 = +2 \mu C)$ ની ગોઠવણી એક ઢળતા સમતલ પર મૂકવામાં આવી છે. દરેક બિંદુવત વિદ્યુતભારનું દળ $20 \, g$ છે. ધારો કે વિદ્યુતભાર અને સમતલ વચ્ચે કોઈ ઘર્ષણ નથી. બે બિંદુવત વિદ્યુતભારોની સિસ્ટમ સંતુલનમાં (સ્થિર) રહે તે માટે ઊંચાઈ $h = x \times 10^{-3} \, m$ છે. $x$ નું મૂલ્ય $..........$ છે. (લો $\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \, Nm^2 C^{-2}, g = 10 \, ms^{-2}$)

હાઇડ્રોજન જેવા તંત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર કયા ક્રમનો હોય છે?

$r$ જેટલા અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ $F$ હોય, તો $2r$ જેટલા અંતરે રહેલા બે આલ્ફા કણ વચ્ચે લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo