$m$ અને $2m$ દળ ધરાવતા બે બિંદુવત દળો $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બિંદુવત દળોને જોડતી રેખા પરનું તે બિંદુ,જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય,તે ............ અંતરે હશે.

  • A
    $2m$ દળથી $\frac{2d}{\sqrt{3}+1}$ અંતરે
  • B
    $2m$ દળથી $\frac{2d}{\sqrt{3}-1}$ અંતરે
  • C
    $m$ દળથી $\frac{d}{1+\sqrt{2}}$ અંતરે
  • D
    $m$ દળથી $\frac{d}{1-\sqrt{2}}$ અંતરે

Explore More

Similar Questions

$100 \ kg$ અને $10^4 \ kg$ દળ ધરાવતા બે પદાર્થો એક મીટરના અંતરે મૂકેલા છે. $100 \ kg$ ના પદાર્થથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?

એક વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $\vec{E} = (5\,N/kg)\,\hat{i} + (12\,N/kg)\,\hat{j}$ દ્વારા આપવામાં આવે છે. જો ઉગમબિંદુ પર સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો બિંદુઓ $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રીંગના કેન્દ્રથી $R$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુ $P$ પર $m$ દળ મૂકવામાં આવે છે. $m$ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

Difficult
View Solution

$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રીંગના કેન્દ્ર $O$ માંથી પસાર થતા લંબ પર $h$ અંતરે $P$ બિંદુએ $m$ દળ મૂકવામાં આવ્યું છે. જો આ દળને દૂર ખસેડવામાં આવે જેથી $OP$ અંતર $2h$ થાય,તો ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું ઘટશે,જો $h = r$ હોય?

Difficult
View Solution

જો ગુરુત્વસ્થિતિમાન $V = (3x + 4y + 12z) \ J/kg$ હોય,તો $(x = 1, y = 0, z = 3)$ બિંદુએ ગુરુત્વતીવ્રતા ....... $N \ kg^{-1}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo