અસમાન મૂલ્યના બે ધન બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવ્યા છે. એક નાનો ધન પરીક્ષણ વિદ્યુતભાર $q$ ને તટસ્થ બિંદુ $N$ પર મૂકવામાં આવે છે,તો,

  • A
    પરીક્ષણ વિદ્યુતભાર અસ્થાયી સંતુલનમાં છે.
  • B
    પરીક્ષણ વિદ્યુતભાર સ્થાયી સંતુલનમાં છે.
  • C
    પરીક્ષણ વિદ્યુતભાર તટસ્થ સંતુલનમાં છે.
  • D
    પરીક્ષણ વિદ્યુતભાર સંતુલનમાં નથી.

Explore More

Similar Questions

$+8q$ અને $-2q$ બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે $x = 0$ અને $x = L$ પાસે મૂકેલાં છે. તો $X$-અક્ષ પરના કયા બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1 \hat{i} + e_2 \hat{j} + e_3 \hat{k}$ આપેલ છે. એક વિદ્યુતભાર $Q$ ને સ્થાનાંતર સદિશ $\vec{r} = a \hat{i} + b \hat{j}$ દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો થતું કાર્ય કેટલું છે?

બે વિદ્યુતભારો $+Q$ અને $-2 Q$ ને નીચે દર્શાવ્યા મુજબ એક આડી રેખા પર બિંદુઓ $A$ અને $B$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતક્ષેત્ર કયા બિંદુએ શૂન્ય હશે જે મર્યાદિત અંતરે આવેલું છે?

રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતી $R$ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રીંગના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? $\left( k = \frac{1}{4\pi \varepsilon_0} \right)$

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $q_1 = \sqrt{10} \, \mu C$ અને $q_2 = -25 \, \mu C$ ને $x$-અક્ષ પર અનુક્રમે $x = 1 \, m$ અને $x = 4 \, m$ પર મૂકવામાં આવ્યા છે. $y$-અક્ષ પરના બિંદુ $y = 3 \, m$ આગળ વિદ્યુતક્ષેત્ર ($V/m$ માં) કેટલું હશે? [ લો $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9 \, Nm^2C^{-2}$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo