$+8q$ અને $-2q$ બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે $x = 0$ અને $x = L$ પાસે મૂકેલાં છે. તો $X$-અક્ષ પરના કયા બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?

  • A
    $4L$
  • B
    $8L$
  • C
    $L/4$
  • D
    $2L$

Explore More

Similar Questions

વિદ્યુતભારો $Q_{1}$ અને $Q_{2}$ એ કાટકોણ ત્રિકોણ $OAB$ ના બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે (આકૃતિ જુઓ). જો બિંદુ $O$ પરનું પરિણામી વિદ્યુતક્ષેત્ર કર્ણ $AB$ ને લંબ હોય,તો $Q_{1} / Q_{2}$ એ કોના પ્રમાણમાં છે?

$X$-દિશામાં એક વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો $0.2\,C$ ના વિદ્યુતભારને $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતી રેખા પર $2\,m$ ના અંતરે ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય $4.0\,J$ હોય,તો $E$ નું મૂલ્ય $N/C$ માં કેટલું હશે?

જો બિંદુ $P$ પર $Y$-અક્ષની દિશામાં પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય,તો $\left|\frac{q_2}{q_3}\right|$ નો ગુણોત્તર $\frac{8}{5 \sqrt{x}}$ છે,જ્યાં $x = . . . . . .$

બે બિંદુવત વિદ્યુતભારો $Q_1$ અને $Q_2$ ને $x = 0$ અને $x = a$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. જો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $x$ ની ધન દિશામાં ધન લેવામાં આવે,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Difficult
View Solution

$30\,cm$ દૂર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $2\,N/C$ હોય,તો તે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? $[1/4\pi \varepsilon_0 = 9 \times 10^9\,N\cdot m^2/C^2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo