$a$ અને $b$ $(b > a)$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકો $A$ અને $B$ ને હવામાં એકબીજાની અંદર રહે તે રીતે (concentrically) મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંનેને તાંબાના તાર વડે જોડવામાં આવે છે. તો આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય?

  • A
    $4\pi {\varepsilon _0}\frac{{ab}}{{b - a}}$
  • B
    $4\pi {\varepsilon _0}(a + b)$
  • C
    $4\pi {\varepsilon _0}b$
  • D
    $4\pi {\varepsilon _0}a$

Explore More

Similar Questions

કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.

પૃથ્વીને એક ધાતુનો ગોળો ગણતા,તેની કેપેસિટન્સ આશરે કેટલી હશે?

પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારીત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_{0} =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

જો ગોળાનો પરિઘ $2 \ m$ હોય,તો પાણીમાં ગોળાનું કેપેસીટન્સ $pF$ માં શોધો. (પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K = 80$ લો)

$R_{1}$ ત્રિજ્યા ધરાવતા એક અલગ વાહક ગોળાનું કેપેસિટન્સ $n$ ગણું થાય છે જ્યારે તેને પૃથ્વી સાથે જોડાયેલા $R_{2}$ ત્રિજ્યાના સમકેન્દ્રી વાહક ગોળા દ્વારા આવરી લેવામાં આવે છે. તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $\left(\frac{R_{2}}{R_{1}}\right)$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo