સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}, \vec{d}$ એવા છે કે જેથી $(\vec{a} \times \vec{b}) \times (\vec{c} \times \vec{d}) = \vec{0}$ થાય. $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}, \vec{d}$ દ્વારા નિર્ધારિત બે સમતલો છે. તો સમતલો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $\frac{\pi}{3}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

$x, y, z$ એ ત્રણ સદિશો છે, દરેકનું માન $\sqrt{2}$ છે અને દરેક એકબીજા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $a=x \times(y \times z), b=y \times(z \times x)$, $c=x \times y$ હોય, તો $x=$

ધારો કે $x$ અને $y$ વાસ્તવિક સંખ્યાઓ છે. જો $\vec{a}=(\sin x) \hat{i}+(\sin y) \hat{j}$ અને $\vec{b}=(\cos x) \hat{i}+(\cos y) \hat{j}$ હોય,તો $|\vec{a} \times \vec{b}|$ શું છે?

જો $\overrightarrow{a} = \hat{i} + \hat{j} + \hat{k}$,$\overrightarrow{b} = \hat{i} + 3\hat{j} + 5\hat{k}$ અને $\overrightarrow{c} = 7\hat{i} + 9\hat{j} + 11\hat{k}$ હોય,તો $\overrightarrow{a} + \overrightarrow{b}$ અને $\overrightarrow{b} + \overrightarrow{c}$ વિકર્ણો ધરાવતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

જો $\triangle ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશો અનુક્રમે $3\hat{i}+4\hat{j}-\hat{k}$, $\hat{i}+3\hat{j}+\hat{k}$ અને $5(\hat{i}+\hat{j}+\hat{k})$ હોય, તો $A$ માંથી બાજુ $BC$ પર દોરેલા વેધનું માન શોધો.

જો $(2 \hat{i}+6 \hat{j}+27 \hat{k}) \times(\hat{i}+\lambda \hat{j}+\mu \hat{k})=\overrightarrow{0}$ હોય,તો $\lambda$ અને $\mu$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo