પરવલય $9x^2 - 6x + 36y + 9 = 0$ નું શિરોબિંદુ શોધો.

  • A
    $(1/3, -2/9)$
  • B
    $(-1/3, -1/2)$
  • C
    $(-1/3, 1/2)$
  • D
    $(1/3, 1/2)$

Explore More

Similar Questions

ધારો કે $P$ અને $Q$ એ પરવલય $y^{2}=4x$ પરના બિંદુઓ છે જેથી રેખાખંડ $PQ$ શિરોબિંદુ પર કાટખૂણો આંતરે છે. જો $PQ$ એ પરવલયની અક્ષને $R$ માં છેદે, તો શિરોબિંદુથી $R$ નું અંતર કેટલું થાય?

પરવલય $y^2 = 9x$ પરના બિંદુ $(4, -6)$ માટે પ્રચલ $t$ શોધો.

પરવલયો $x^2=108y$ અને $y^2=32x$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધો.

જો પરવલયો $y^2=5x$ અને $x^2=5y$ ના છેદબિંદુઓ રેખા $L$ પર આવેલા હોય,તો એક પરવલયની નિયામિકા,બીજા પરવલયની નાભિલંબ અને રેખા $L$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

રેખા $x + y = 5$ પર પરવલય $y = x^2 + 3x$ વડે કપાતી જીવાની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo