$x \ m$ ઊંચી ઇમારતની ટોચ પરથી જોતા,જમીન પર રહેલા એક બાળકનો અવસેધકોણ $\theta$ માલૂમ પડે છે,તો ઇમારતના પાયાથી બાળકની અંતર કેટલું હશે?

  • A
    $x \sin \theta$
  • B
    $x \cos \theta$
  • C
    $x \tan \theta$
  • D
    $x \cot \theta$

Explore More

Similar Questions

સપાટ જમીન પર ઉભેલા એક ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉન્નતકોણ $30^{\circ}$ હોય ત્યારે $60^{\circ}$ હોય તેના કરતા $50 \, m$ લાંબો માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો (મીટરમાં).

Difficult
View Solution

એક બહુમાળી ઇમારતની ટોચ પરથી $8 \, m$ ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ છે. બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

એક કોન્ટ્રાક્ટર બગીચામાં બાળકોને રમવા માટે બે લપસણી લગાવવાનું આયોજન કરે છે. $5$ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે,તે એવી લપસણી પસંદ કરે છે જેની ટોચ $1.5 \, m$ ની ઊંચાઈ પર હોય અને જમીન સાથે $30^{\circ}$ ના ખૂણે નમેલી હોય,જ્યારે મોટી ઉંમરના બાળકો માટે,તે $3 \, m$ ની ઊંચાઈ પર એક સીધી લપસણી રાખવા માંગે છે,જે જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલી હોય. દરેક કિસ્સામાં લપસણીની લંબાઈ કેટલી હોવી જોઈએ?

જમીન પરના એક બિંદુ $A$ થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. જો બિંદુ $A$ અને ટાવરના પાયા વચ્ચેનું અંતર $x$ હોય અને ટાવરની ઊંચાઈ $y$ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

એક સીધું વૃક્ષ ટેકરીથી $300\, m$ દૂર છે. જો ટેકરીની ઊંચાઈ $300\, m$ હોય,તો ટેકરીની ટોચ પરથી વૃક્ષના પાયાનો અવસેધકોણ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo