સંકલન $I = \int \frac{dx}{(1 + e^x)(1 + e^{-x})}$ નું મૂલ્ય શું છે?

  • A
    $\frac{-1}{1 + e^x}$
  • B
    $\frac{e^x}{1 + e^x}$
  • C
    $\frac{1}{1 + e^x}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\int \frac{dx}{5 + 4\cos x} = \lambda \tan^{-1} \left( m \tan \frac{x}{2} \right) + C$ હોય,તો:

$\int \frac{x^2}{1+x^6} d x$ ની કિંમત શું થાય?

જો $m$ એ શૂન્યતર સંખ્યા હોય અને $\int {\frac{{{x^{5m - 1}} + 2{x^{4m - 1}}}}{{{{({x^{2m}} + {x^m} + 1)}^3}}}} \,dx = f(x) + c,$ હોય,તો $f(x)$ શું થાય :-

$x>0$ માટે $\int \frac{x^{2}-1}{x^{4}+3 x^{2}+1} d x$ ની કિંમત શોધો.

જો $f(x)+k$ એ $\int \frac{x^3}{\left(1+x^2\right)^3} d x$ નું $x=\tan \theta$ આદેશ લઈને મૂલ્ય મેળવીને મળે છે, અને $g(x)+c$ એ $\int \frac{x^3}{\left(1+x^2\right)^3} d x$ નું $x^2+1=z$ આદેશ લઈને મૂલ્ય મેળવીને મળે છે, તો $f(x)-g(x)+k-c=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo