નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?
$S_1: \exists n \in N$, જેથી $n^2 + n + 2$ એ $4$ વડે વિભાજ્ય છે.
$S_2: \exists x \in N$, જેથી $x - 17 < 20$.
$S_3: \forall n \in N, x^2 + 3x - 10 = 0$.
$S_4: \forall n \in N, n^2 \geq 1$.

  • A
    $S_1$ અને $S_2$.
  • B
    $S_1$ અને $S_3$.
  • C
    માત્ર $S_3$.
  • D
    $S_2$ અને $S_4$.

Explore More

Similar Questions

$1$ કરતા મોટા પૂર્ણાંકો $m$ અને $n$ માટે,નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$P$: $m$ એ $n$ ને ભાગે છે
$Q$: $m$ એ $n^2$ ને ભાગે છે
$R$: $m$ અવિભાજ્ય છે
તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

નીચેનામાંથી કઈ જોડી સમાન સર્કિટ (equivalent circuits) છે?

તાર્કિક વિધાન $p \to (q \to r)$ ના પ્રતિલોમ (inverse) ના પ્રતીપ (converse) નું દ્વૈત (dual) કોના સમતુલ્ય છે...

વિધાન પેટર્ન $p \wedge (q \vee \sim p)$ એ કોના સમકક્ષ છે?

જો સંયુક્ત વિધાન $[(p \leftrightarrow q) \land (q \to r) \land \sim r] \to (p \land \sim q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય હોય, તો વિધાન સ્વરૂપો $(p \to q) \leftrightarrow (q \to r)$ અને $\sim (p \lor r) \to (q \land p)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo