$A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.42$,$P(B)=0.48$ અને $P(A \cap B)=0.16$ થાય. $P(A \cup B)$ શોધો.

  • A
    $0.74$
  • B
    $0.64$
  • C
    $0.84$
  • D
    $0.54$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે. $A$ અને $B$ બંને સાથે બને તેની સંભાવના $1/6$ છે અને બંનેમાંથી કોઈ પણ ન બને તેની સંભાવના $1/3$ છે. $A$ બનવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

એક ઘટના માટે,તેની વિરુદ્ધની બાજી (odds against) $6 : 5$ છે. તો તે ઘટના ન બનવાની સંભાવના કેટલી?

બે પાસાને એક વાર ફેંકતા બંને પાસા પરના અંકોનો સરવાળો $7$ થવાની પ્રતિકૂળ સંભાવનાનું પ્રમાણ શોધો.

જો બે ઘટનાઓ $E_1$ અને $E_2$ એવી હોય કે જેથી $P(E_1 \cup E_2) = \frac{5}{8}$, $P(\bar{E}_1) = \frac{3}{4}$, અને $P(E_2) = \frac{1}{2}$, તો $E_1$ અને $E_2$ એ:

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,$P(A) = \frac{1}{2}$,$P(A \cup B) = \frac{3}{5}$ અને $P(B') = p$ હોય,તો $p = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo