$S.H.M.$ કરતી એક કણ મધ્યમાન સ્થિતિથી ગતિ શરૂ કરે છે. તેનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે. કયા સ્થાનાંતરે તેની ઝડપ મહત્તમ ઝડપના ચોથા ભાગની હશે?

  • A
    $\frac{A}{\sqrt{15}}$
  • B
    $\frac{A}{4}$
  • C
    $\frac{4A}{15}$
  • D
    $\frac{A\sqrt{15}}{4}$

Explore More

Similar Questions

$a$ કંપવિસ્તાર અને $T$ સેકન્ડ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?

જ્યારે કોઈ કણ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે,ત્યારે સ્થાનાંતરના વિધેય તરીકે વેગના આલેખનો પ્રકાર કેવો હશે?

જ્યારે કોઈ કણ $SHM$ (સરળ આવર્ત ગતિ) કરે છે,ત્યારે સ્થાનાંતરના વિધેય તરીકે વેગનું આલેખકીય નિરૂપણ કેવું હોય છે?

લોકોમોટિવના સિલિન્ડર હેડમાં પિસ્ટનનો સ્ટ્રોક (કંપવિસ્તાર કરતાં બમણો) $1.0 \; m$ છે. જો પિસ્ટન $200 \; rad/min$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તેની મહત્તમ ઝડપ $m/min$ માં કેટલી હશે?

એક કણ $5\, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે કણ મધ્યમાન સ્થાનથી $4\, cm$ અંતરે હોય,ત્યારે તેના વેગનું મૂલ્ય તેના પ્રવેગના મૂલ્ય જેટલું થાય છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo