એક સમાન વિદ્યુતક્ષેત્ર $Y$-અક્ષની દિશામાં છે. બિંદુ $A$ ને ઉગમબિંદુ $(0,0) \text{ m}$ તરીકે લો. બિંદુ $B$ ના યામ $(0,2) \text{ m}$ છે. બિંદુ $C$ ના યામ $(2,0) \text{ m}$ છે. જો બિંદુઓ $A, B$ અને $C$ પરના વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_A, V_B$ અને $V_C$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    $V_A = V_C < V_B$
  • B
    $V_A = V_B = V_C$
  • C
    $V_A = V_B > V_C$
  • D
    $V_A = V_C > V_B$

Explore More

Similar Questions

સાબિત કરો કે જે બંધ સમસ્થિતિમાન સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર નથી, તે સપાટી એક સમસ્થિતિમાન કદને આવરી લે છે.

$r$ ત્રિજ્યાના વર્તુળમાં $Q$ વિદ્યુતભારની આસપાસ $q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને ફેરવતા થતું કાર્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $E$ તીવ્રતા ધરાવતું એક સમાન વિદ્યુતક્ષેત્ર છે. કેટલા અંકિત બિંદુઓનો વિદ્યુત સ્થિતિમાન સંપૂર્ણપણે છાયાંકિત બિંદુ જેટલું જ છે?

એક ધાતુના ગોળા પર $10\,\mu C$ નો વિદ્યુતભાર છે. એક એકમ ઋણ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લાવવામાં આવે છે,જે બંને ગોળાથી $100\,cm$ દૂર છે,જેમાં $A$ તેની પૂર્વ દિશામાં અને $B$ તેની પશ્ચિમ દિશામાં છે. થયેલું કુલ કાર્ય........$joule$ છે.

$x$-દિશામાં વધતા જતા વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo