$\Delta ABC$ માં,જો $\cos \frac{A}{2} = \sqrt{\frac{b + c}{2c}}$ હોય,તો:

  • A
    $a^2 + b^2 = c^2$
  • B
    $b^2 + c^2 = a^2$
  • C
    $c^2 + a^2 = b^2$
  • D
    $b - c = c - a$

Explore More

Similar Questions

જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $1 : 2 : 7$ હોય,તો તેની સૌથી મોટી બાજુ અને સૌથી નાની બાજુનો ગુણોત્તર શોધો.

જો સમદ્વિબાજુ ત્રિકોણ $PQR$ ના પરિવર્તુળની ત્રિજ્યા $PQ$ $(PQ = PR)$ જેટલી હોય,તો ખૂણો $P$ કેટલો થાય?

$\Delta ABC$ માં,જો $\frac{\sin A}{\sin C} = \frac{\sin (A - B)}{\sin (B - C)}$ હોય,તો $a^2, b^2, c^2$ એ

Difficult
View Solution

$\triangle ABC$ માં,$\sqrt{\frac{r r_2}{r_3 r_1}}$ ની કિંમત શોધો.

સામાન્ય સંકેતો સાથે,જો $\triangle ABC$ ના ખૂણા $A, B, C$ એ $A$.$P$. માં હોય અને $b:c = \sqrt{3}:\sqrt{2}$ હોય,તો $\angle A=$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo